• Open Hours: Mon - Sat 9.00 - 18.00
  • 95120 33547

સુપર આયુર્વેદીક વટી

સુપર આયુર્વેદીક વટી આયુર્વેદના શુદ્ધ ઔષધો તથા ઉત્તમ ભસ્મ દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી બનાવેલ છે. આ દવા બનાવવામાં વપરાતી ઔષધીઓ 100% ઓરીજનલ અને શુદ્ધ વાપરવામાં આવે છે. તેમજ આ દવામાં કોઈ પણ પ્રકાર ના કેમિકલ અથવા કલરનો ઉપયોગ કરવામાં આવતો નથી.

સુપર આયુર્વેદીક વટી બનાવવા માટે ઉપયોગમાં લીધેલ ઔષધીઓ

મોચરસ, ગોદંતી ભસ્મ, આરુગ, મીઠા સુરજન, સૂંઠ, અશ્વગંધા, રાસના, કરનેલ, કલોંજી, જૈતુંન, જાયફળ, શુદ્ધ શિલાજીત, યોગરાજ ગુગળ

ફાયદા

  • • વા-સાંધાનો દુઃખાવો, કમરનો દુઃખાવો, ઘૂંટણનો દુઃખાવો, સાયટીકા (રાંઝણ) નો દુઃખાવો, ચિકનગુનિયા નો દુઃખાવો, સ્નાયુનો દુઃખાવો તેમજ શરીરના કોઈ પણ પ્રકારના દુઃખાવા માં 100% રિઝલ્ટ મળે છે.
  • • ગેસ, અપચો તથા માથા ના દુઃખાવા માં 100% રિઝલ્ટ મળે છે.
  • • ઑસ્ટ્રીયો આર્થરાઈટીસ, ઑસ્ટ્રીયો પેરાલીસીસ, ઘૂંટણ નું ઘસાઈ જવું, ગોઠણ માં ગેપ થઈ જવો, ગોઠણ માં અવાજ આવવો વગેરે સમસ્યા માં રામબાણ ઈલાજ છે.
  • • આ દવા માં કેલ્શિયમ, વિટામિન્સ, મિનરલ્સ તેમજ B-12 વગેરે ભરપૂર માત્રામાં છે.
  • • આ દવાનો ઉપયોગ કરવાથી સાંધા ના ઓપરેશન ની જરૂર નહીં પડે અને સંપૂર્ણ રાહત મળી જશે.
  • • આ દવા માં કુદરતી કેલ્શિયમ છે તેથી કેલ્શિયમ માટે રોજ ની એલોપેથિક દવાઓ લેવાની જરૂર નહીં પડે.
  • • આ દવા ના ઉપયોગ થી સાંધા નો ગેપ તેમજ ઘસારો આપો આપ ભરાઈ જશે.
  • • આ દવા માં વિટામિન્સ અને B-12 પણ ભરપૂર માત્રામાં છે તેથી દુઃખાવા નાં ઇન્જેક્શન લેવા નહીં પડે.
  • • આ દવા માં વિટામિન D-3 પણ છે એટલે બજાર ની એલોપેથિક દવાનો ઉપયોગ કરવાની જરૂર નહીં પડે.
  • • આ દવા લકવા વાળા દર્દીઓ પણ લઈ શકે છે.

સુપર આયુર્વેદીક વટી નો ઉપયોગ કરતા હોઈએ ત્યાં સુધી આટલું ધ્યાન રાખવું

  • • ડાલડા ઘી, અડદ ની દાળ, અથાણું, રીંગણ અને આંબલી નું સેવન સદંતર બંધ કરવું.
  • • પેકેટને ખોલીને દવાને એર ટાઈટ ડબ્બીમાં રાખવી.
  • • દવાને ફ્રીજ માં મૂકવી નહીં.
  • • સવાર સાંજ જમ્યા પછી જ આ દવાનો ઉપયોગ કરવો (ભૂખ્યા પેટે દવા લેવી નહીં).
  • • આ દવા ઓછામાં ઓછી ત્રણ મહિના માટે જરૂર થી લેવી.
  • • આ દવા લીધા પછી બીજી કોઈ પણ દવા બે કલાક પછી લેવી.
  • • દવા લેવાની ચાલુ કર્યા પછી ત્રણ મહિના પછી 4 થી 6 દિવસ માટે દવા લેવાનું બંધ કરવું અને પછી જો યોગ્ય લાગે તો જ ઉપયોગ કરવો.
  • • 8 વર્ષ થી નીચેના બાળકો તથા ગર્ભવતી મહિલાઓ એ આ દવા નો ઉપયોગ કરવો નહીં.
  • • સુપર આયુર્વેદીક વટીને ચાવીને, ભૂકો કરીને અથવા ચૂરણ કરીને જ ઉપયોગ કરવો.

સુપર આયુર્વેદીક વટી લેવાના નિયમ
(આ દવા કઈ રીતે લેવી ?)

  • • વધારે દુઃખાવો થતો હોય તો બે ગોળી સવારે અને બે ગોળી સાંજે દૂધ અથવા પાણી સાથે લેવી.
    (જમ્યા પછી જ દવાનો ઉપયોગ કરવો)
  • • શરીરના દુઃખાવા માં આરામ થાય પછી સવારે એક ગોળી અને સાંજે એક ગોળી દૂધ અથવા પાણી સાથે લેવી.

Feel this form we will contact you

Contact Us

(+91) 95120 33547

4th F-16, Raspan Arcade, Opp. Vaikunth Bunglows, New India Colony Road, Raspan Cross Road, Nikol, Ahmedabad-382350.

Info.ayurveda369@gmail.com